Call Us: +91-9990600100
Best professional foreign language translator & translation company India
  • HOME
  • ABOUT US
    • WELCOME
    • OUR USPs
    • TESTIMONIALS
    • WE REPRESENT
  • SERVICES
    • TRANSCRIPTION
    • SUBTITLING
  • WE INVEST
  • CONTACT US
    • WORK WITH US
    • SUBTITLE 4 US
    • PAYMENTS
    • NEWS
    • OUR TEAM
  • ESTIMATE COST

Portfolio


  • Home
  • |
  • 404 Page
  • |
  • Languages Translation Services
  • |
  • Best Gujarati language translation services – Gujarati Translator Company

GUJARATI

 

open_brckઅમારા વિશેclose-brckt

અંશ ઇન્ટરટ્રેડ ISO 9001-2015 કંપની છે, અમારી વડી ઓફિસ દિલ્હી,ભારત ખાતે છે.

અંશ ડિજીટલાઈઝેશન, ભાષાંતર, સ્થાનિકીકરણ, ટ્રાન્સક્રિપ્શન અને સબટાઇટલીંગના કારોબાર સાથે સંકળાયેલ છે, જે વિશ્વના દરેક ખૂણેથી વિક્રેતાઓ અને હંગામી ધોરણના (ફ્રીલાન્સ)ભાષાંતરકારો પાસેથી પ્રાપ્ત કરવામાં આવે છે.
ઇચ્છીત પરિણામ આપવા માટે અમે વિક્રેતાઓ/ભાષાંતરકારની વિશિષ્ટતા, વતન અને મૂળનો અભ્યાસ કરીએ છીએ.
અમારા ગ્રાહકો અમારી ચૂકવણીની ક્ષમતાને કારણે અમારી પ્રમાણિકતા અને વિક્રેતાઓ/ભાષાંતરકારોની અમારી જેમ કદર કરે છે.
તમે વિશાળ ભાષાની જોડ સાથે શ્રેષ્ઠ કિંમતે સારી ગુણવત્તાવાળા પરિણામની આશા રાખી શકો છો.
અંશ પાસે છે
-સર્ટીફિકેશન-‘ISO 9001-2015’ 
સંચાલન- દરેક મહિલાઓની ટીમ
અનુભવ- માધ્યમમાં 19 વર્ષનો, 8 વર્ષનો આંતરરાષ્ટ્રીય વેપાર અને ભાષાંતર કારોબાર, ડિજીટલાઈઝેશન, માહિતી સંચાલન (ડેટા મેનેજમેન્ટ)માં 10 વર્ષનો અદભૂત અનુભવ
સ્ત્રોતો- 3000 ડિજીટલાઈઝેશન વિક્રેતાઓ, 12000 ભાષાંતરકારનો વર્ગ અને 2000 ટ્રાન્સક્રિપ્શન નિષ્ણાતો.
ભાષાઓ- 2400થી વધુ અનુવાદ માટે ભાષાની જોડ ઓફર કરાય છે (વિશ્વમાં સૌથી મોટી કિંમત યાદી)
કાર્યક્ષમતા- ઇનહાઉસ વિશિષ્ટ સોફ્ટવેર 'WASP' જેથી ઓર્ડરોનું કાર્યક્ષમતાપૂર્વક સંચાલન કરી શકાય.
ઉપસ્થિતિ- અમે રશિયા, સિંગાપોર અને યુએઈમાં કંપનીઓનું પ્રતિનિધિત્વ કરી છીએ, જે વિશ્વભરમાં તેમની મુખ્ય ડિસ્ટ્રીબ્યુટર્સ છે.
ઉપરોક્ત તમામે અંશને આશરે 800 કંપનીઓ કે જે અમને વિશ્વસનીય ટેકા તરીકે અમારો ઉપયોગ કરે છે તેની સાથે 200થી વધુ ભાષાંતર/પ્રકાશન (પબ્લિશિંગ) કરતી કંપનીઓનો કારોબાર વિશ્વાસ કમાવી આપ્યો છે.

Language

Gujarati

Language name written as

ગુજરાતી

Country of Origin

India

Country Flag

image014

Script

Gujarati alphabet (Brahmic) Gujarati Braille Arabic script Devanagari (historical)

International language Code

gu

Font Look

સર્ટીફિકેશન-‘ISO 9001-2015’ અને 'અંશ લૌરેટ' કંપની

સંચાલન-દરેક મહિલાનું સાહસ

અનુભવ-માધ્યમમાં 19 વર્ષનો, 8 વર્ષનો આંતરરાષ્ટ્રીય વેપાર અને ભાષાંતર કારોબારમાં 10 વર્ષનો અદભૂત અનુભવ

સ્ત્રોતો-12000 ભાષાંતરકારનો વર્ગ અને 2000 ટ્રાન્સક્રિપ્શન નિષ્ણાતો.

Native speakers

50 million (2007)

Wikipedia Link

https://en.wikipedia.org/wiki/Gujarati_language

  • Ansh


    • About Us
    • Our USP’s
    • Sitemap
  • Services


    • Transcription
    • Subtitling
    • Translation
  • Legal


    • Terms and Conditions
    • Privacy Policy
    • Disclaimer
  • Contact us


    ANSH INTERTRADE PRIVATE LIMITED,
    Address: V-24, Sacred Hearts Township, Jagtap Chowk, Wanwadi, Pune – 411040, India
    Mobile: +91-9990600100
    Email: subtitling@anshintertrade.com
    Skype: anshintertrade

© Copyright - © 08th Feb 2000 Ansh Intertrade Pvt. Ltd. All rights reserved
WhatsApp chat